Good Morning Suvichar, Wishes, Text, SMS in Gujarati

Thekpnews
8 min readAug 3, 2022

If you want how to say good morning in Gujarati text so you are in the correct place. in this post, we have provided the extensive content of suvichar in Gujarati text. In this article, all suvichar are unique, and very best to wish them good morning to our family, colleagues, friends, etc.

In this post, we have the world’s best suvichar in Gujarati morning motivational quotes, Inspirational quotes, and the best wishes of the good morning images. If you like the Gujarati suvichar in Gujarati, Gujarati suvichar good morning video, good morning suvichar Gujarati ma images, suvichar, quotes, and good morning text messages Gujarati then you can share the post with your friend and family.

Good Morning Suvichar Gujarati

🌅 Good Morning🙏
જીવન માં લોકો ને રડાવી હવન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત નથી થતું,
જયારે એક માણસ નું સ્મિત નું કારણ બનતા અગરબત્તી કરવાની પણ જરૂર નથી.
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
સવાર બની રહી તમારી good,
એકદમ તાજગી ભર્યો રહે mood,
આખો દિવસ પસાર થાય good.
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
એપ્લીકેશન ના વર્જન તો હાલતા ચાલતા
અપડેટ કરો છો, કયારેક પોતાની જાત ના
વર્જન ને અપડેટ મારી જુઓ કદાચ કાઇ નવું મળે…
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
દુનિયા શું કહેશે એ ના વિચારો,
કારણ કે… દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની… મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ… થી બળતરા કરે છે…
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
અહંકાર અને ગેરસમજ
પરિવાર અને મિત્રોથી દૂર કરી દે છે.
અહંકાર સત્ય જોવા નથી દેતો અને
ગેરસમજ સત્ય સાંભળવા નથી દેતી…!!
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
આત્મા ભી અંદર હૈ
પરમાત્મા થી અંદર હે
ઔર ઉસ પરમાત્મા સે મિલને કા રસ્તા થી અંદર હૈ.
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
પૈસા વગર જીંદગી માણી શકાય
પરંતુ જીદગી વગર પૈસા વાપરી શકાય નહીં.
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
જે આપણ ને સુધારી શકે તે આપનો સગો,
જે આપણ ને બગાડે તે બહાર નો,
અને જે આપણ ને જેવા છીએ તેવાજ સ્વીકારે તે આપણો..!
💐 શુભ સવાર 💐

🌅 Good Morning🙏
દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ
બસ કેટલાક સંબંધને માત્ર
દિલથી માન આપવાની જરૂર હોય છે.
💐 શુભ સવાર 💐

Good Morning Images Gujarati Suvichar

🌞 સુપ્રભાત 🌞
મનુષ્ય એ અમર થવું હોય તો સારા કર્મો કરવા પડે,
હમેશા યુવાન રહેવું હોય તો હમેશા ઉત્સાહી રહેવું પડે,
પ્રફુલ્લિત થવું હોય તો પ્રાર્થના કરવી પડે,
અને ચિરંજીવી બનવું હોય તો પરોપકારી થવું પડે.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
🌹દુનિયા ની સૌથી અસરકારક દવા છે,
“જવાબદારી”
જે જીવન માં થાકવા જ દેતી નથી..
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
સવારનો સોનેરી તડકો,
સકારાત્મક ઉર્જા ભરે તડકો,
ને જીવનમાં નવો ઉજાશ લાવે તડકો,
સોનેરી પ્રભાતની સોનેરી શુભેચ્છાઓ.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
ધારેલા પૈસા કમાઈ લો
તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ
ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
લોકો કહે છે પૈસા રાખજો
ખરાબ સમય માં કામ આવશે હું કહું છું
કે સારા લોકો સાથે રાખજો ખરાબ સમય જ નહીં આવવા દે.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
સંબંધોની વેલીડિટી ને લાઈફટાઈમ રાખવા
આપણાં વર્તનનું બેલેન્સ તપાસતા રહેવું જરૂરી છે.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
એવી આપણી સમજ છે…
પણ હકીકતમા…
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે…
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
માટી જો ચપ્પલને ચોટીને આવે તો તે
ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે
પણ જો એ માટલું બનીને આવે
તો ઘરના પાણિયારે પુજાય છે
ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ ના
ઘડતર નું મહત્વ છે.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું છે,
તો તેની અપેક્ષા પર ખરું ઉતરવું તમારી ફરજ છે.
કેમકે લોકો તેની પાસે જ અપેક્ષા રાખે છે,
જેની ઉપર તેમને સૌથી વધુ વિશ્વાસ હોય.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
વર્તમાન જ અણમોલ છે, સાહેબ
હળીમળીને મોજથી જીવી લેજો.
કારણકે ભૂતકાળ પાછો આવતો નથી,
અને ભવિષ્યની કોઈને ખબર નથી !!
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

🌞 સુપ્રભાત 🌞
જિંદગી મળવી એ નસીબની વાત છે
મૃત્યુ મળવું એ સમયની વાત છે
પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે.
🌸₲๑๑d 💗ℳ๑®ทïทg🌸

Gujarati Suvichar Good Morning

મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ
આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે….
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

સંઘર્ષનો માર્ગ વિશ્વને બદલી નાખે છે.
જેણે રાત સુધી યુદ્ધ કર્યું,
તે સવારે સૂર્ય બની આકાશ સુધી પહોંચી જાય છે.
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

જીવન માં સુખી થવું હોય તો, કોઈને પણ શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર જ નથી અને ગાંડા તો માનવાના જ નથી.
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવનમાં પણ
દરેક વસ્તુ ની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે.
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

સમજી શકનાર વ્યકિતના માથે સમજવાની
જવાબદારી હમેશાં વધારે આવતી હોય છે…!!!
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો અને હસાવતાં રહો !!
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

વિતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય છે.
બાકી તો બધા ને સુવિચાર જ દેખાય છે.
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખોથી,
તો સગા પણ ફરિયાદ લઈને આવશે,
એક દોસ્ત રાખજો જિંદગીમાં,
જે ખરા સમયે સુખની આખી જાન લઈને આવશે..!
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

ભલેને સો ટચનુ સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં ખુદ ને આકાર આપવા.
🌹 શુભ સવાર 🌹
🌞🌞🌞 Good Morning 🌞🌞🌞

Good Morning Status Gujarati Suvichar
દરોજ આપને આપના પરિવારના સભ્યો, મિત્રો ને મળી શકતા નથી. તેથી અમે આપના માટે એક ખૂબ જ પ્રેરણાત્મક અને પ્રેરક સુવિચારોની યાદી લઈને આવ્યા છિયે. જેની મદદથી તમે તમારા સંબંધીઓને અને તમારા મિત્રોને તમે એ પોસ્ટ માંથી સુવિચારો ડાઉનલોડ કરીને તમે તેને મોકલી શકો છો.આ મેસેજ તેમને મોકલવાથી તમારા સંબંધો પણ વધારે મજબુત બનશે અને તે ઉપરાંત તેમનો દિવસ પણ પ્રેરણાત્મક સુવિચારોના લિધે સુંદર બનશે.

સવાર સંગે ખીલે નવી તકો બને સાકાર,
સવાર સંગે જાગે સપનાઓ બને સાકાર,
સઘળી સૃષ્ટિ જ્યારે જાગીને લે આકાર,
અઢળક શુભેચ્છાઓ સંગે શુભ સવાર.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો.
જે તમારી બધી વાતો સમાવી લે.
ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો.
તો સમય આવતા જ છલકાય જશે,
અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!
મસ્જિદ અને મંદિર પણ ઘણી ગજબ ની જગ્યા છે ,
જ્યાં ગરીબ બહાર અને આમિર અંદર ભીખ માંગતા જોવા મળે છે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

મારું માનો તો બે કામ જિંદગીમાં ક્યારેય ના કરતા,
ખોટા માણસને પ્રેમ અને સાચા માણસ સાથે ગેમ !!
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

બધા પૈસાના મોહતાજ નથી હોતા
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા
પરંતુ અમીર જરૂર બનાવી દે છે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ
સમય તો પ્રભુ ના હાથમાં જ છે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -
🌞Good Morning 🤚 સુભપ્રભાત🌞

Good Morning Suvichar Gujarati

ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો…
પણ આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ એ કરતો નથી.
🌹શુભ સવાર🌹

જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે
અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે.
🌹શુભ સવાર 🌹

એ જીવનને પ્રેમ કરો
જેમાં તમે જીવી રહ્યા છો
અને એ જીવનને જીવો
જેને તમે પ્રેમ કરો છો.
🌹શુભ સવાર🌹

વર્તમાનમાં થી જ સુખ લેવાનો પ્રયત્ન કરો.
ભવિષ્ય ખુબ કપટી છે, જે ખાલી આશ્વાસન આપશે ગેરેંટી નહી.
🌹શુભ સવાર🌹

ભગવાન 🔱 થી શું માંગુ તમારી માટે.?
સદા ખુશી હોય તમારી વાટે
હસી તમારા ચહેરા 😇 પર રહે કઈક એ રીતે
ખુશ્બુ ફૂલો🌺 નો સાથ નિભાવે જે રીતે.
🌹શુભ સવાર🌹

જ્યારે કોઈનું હાસ્ય
આપણી જવાબદારી બની જાય ને
ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે…!!
🌹શુભ સવાર🌹

હૃદય પર જો પ્રભુનું આસન હોય
અને મન પર જ પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હો.
🌹શુભ સવાર🌹

સર્વે ને આપણે સુખ તો ના આપી શકીએ પરંતુ,
કોઈ ને દુખ આપવું કે નહીં એ આપણાં હાથ ની વાત છે.
🌹શુભ સવાર🌹

જે થાય છે એ સારા માટે જ થાય છે…
જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે…
બધુ ઇશ્વર પર છોડી દેવું કારણ કે…
ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ
આપણને પણ સંભાળી જ લેશે…!!!
🌹શુભ સવાર🌹

Good Morning Gujarati Suvichar God images

સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે
સમય વિતી ગયા પછી લીધેલા
સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી.
આપ નો દિવસ આનંદમય રહે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -

“વાણી”માં પણ કેવી “અજબ” શક્તિ હોય છે સાહેબ,
“કડવું” બોલનારનું “મધ” વેચાતું નથી અને
“મીઠું” બોલનારના “મરચા” પણ વેચાઈ જાય છે !!
આપ નો દિવસ આનંદમય રહે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -

બીજાના મુશ્કેલી નો આનંદ કદી ના લેતા સાહેબ,
ક્યારેક ભગવાન તમને પણ મુશ્કેલી ની ભેટ ના કરી દે.
કારણકે ભગવાન પણ હંમેશા આપણને એજ ભેટ આપે છે,
જેમાં આપણને આનંદ મળે.
આપ નો દિવસ આનંદમય રહે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -

માણસ ને પોતાની ઔકાતની ખબર ત્યારે પડે સાહેબ,
જ્યારે ત્યાંથી જ ઠોકર વાગે
જ્યાં એને સૌથી વધુ ભરોસો હોય..!!
આપ નો દિવસ આનંદમય રહે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -

જેમ સૂર્યોદયની સાથે
અંધકાર દૂર થઈ જાય છે
તેમ જ મનમાં પ્રસન્નતાથી
દરેક બાધાઓ શાંત થઈ જાય છે.
આપ નો દિવસ આનંદમય રહે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -

ભલે તમે મને પ્રેમ કરો કે મને નફરત કરો, બંને મારા પક્ષમાં જ છે.
કારણ કે જો તમે મને પ્રેમ કરશો તો હું તમારા દિલમાં છું.
અને જો તમે મને નફરત કરો તો હું તમારા મગજમાં છું.
પણ હું તો તમારી સાથે જ.
આપ નો દિવસ આનંદમય રહે.
— — — 🌻**સુપ્રભાત **🌻 — — — -

Good Morning Gujarati God Suvichar

દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,
શું થઇ ગયું તે યાદ કરવા કરતાં શું થઇ શકે છે તે
જીવનનો સરળ રસ્તો બની શકે છે…!!
ગુડ મોર્નિંગ
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે,
ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે,
ને કોણ હાથ પકડીને સાથે ચાલે.
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થી
થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી.
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

જીવન વાંસળી જેવું છે.
તેમાં ઘણા છિદ્રો ખાલી પણ હોય છે
પરંતુ જો તમે તેના પર કાળજીપૂર્વક કામ કરો છો,
તો જાદુઈ ધૂન ભજવી શકે છે.
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

મનુષ્ય ભલે ગમે એટલું કરે પરંતુ
આખરે તેને પૂણ્ય કરતાં વધારે અને
સમયથી વહેલા કશું પ્રાપ્ત થતું નથી.
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

સુખ અને દુઃખ અરસ પરસ રાત અને દિવસ જેવા છે,
આવે ને જાય છે પણ અજવાળું ફેલાવી જાય છે,
સવાર ની જેમ અજવાશ ફેલાવી તાજગી પ્રસરાવી જાય છે,
શુભસવાર એવો સંદેશો પહેલો અમારો તમને થાય છે.
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે
જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો
તેનો સરબત બનાવી ને પી જાય
બાકી કેટલાય તો “વહેમથી” જ મરી જાય.
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

કાંકરા થી બચવા ચપ્પલ પહેરાય સાહેબ,
આખી દુનિયા માં જાજમ ના પથરાય…
🌞શુભ સવાર🌞
💐જય શ્રીકૃષ્ણ🌻

--

--

Thekpnews
0 Followers

The Kp News covers all the Latest News, Entertainment, sports news, business & cinema-related info, Biography, and much more.